મુકેશ અંબાણીએ આખા માર્કેટને હચમચાવી નાખ્યું, Jioનો શાનદાર પ્લાન, માત્ર 152 રૂપિયામાં 28 દિવસની વેલિડિટી
રિલાયન્સ જિયોએ Jio ફોન યુઝર્સ માટે ₹152 નો નવો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે, જે ખૂબ જ આકર્ષક લાભો સાથે આવે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસ છે અને તેમાં દરરોજ 500MB હાઈ સ્પીડ … Read more